ઠંડી ભુક્કા બોલાવશેઃ અમદાવાદ 14 ડિગ્રી, અમરેલી સૌથી ઠંડુ 13 ડિગ્રી
અમદાવાદઃ રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. દિવસે દિવસે દરેક શહેરના તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સૌથી ઠંડા રહ્યા બાદ સોમવારે (તા.10 નવેમ્બર 2025) 13 ડિગ્રી સાથે અમરેલી જિલ્લો સૌથી ઠંડો રહ્યો હતો. દિવસ કરતા રાતનું તાપમાન નીચું રહ્યું હતું. જ્યારે કચ્છ પાસેના નલિયામાં 13.4 ડિગ્રી તાપમાન નોંઘાતા ઠંડીનો ચમકારો અનુભવાયો […]
