વડોદરાના ધારાસભ્ય એ બ્રહ્મસમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે વિરોધ, માફી માગે એવી માંગ
અમદાવાદઃ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) દ્વારા ગુજરાત ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા બ્રહ્મ સમાજ અને બ્રહ્મ મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક તેમજ જાતિવિષયક ટિપ્પણીનો સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લઈને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટ્રસ્ટી હેમાંગ રાવલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાર્વજનિક મંચ પર બ્રહ્મ […]
