Gir Somnath Crime: જાનૈયા બનીને પોલીસે દુષ્કર્મના આરોપીને પકડ્યો, 4 કિમી સુધી જંગલમાં પગપાળા કર્યા
ગીર સોમનાથઃ સુત્રાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં દુષ્કર્મ કરીને છુપાતા ફરતા આરોપીને પોલીસે યોજના બનાવીને પકડી પાડ્યો છે. આ સમગ્ર યોજના કોઈ ફિલ્મી સિન કરતા કમ નથી. ગીર સોમનાથની ક્રાઈમ બ્રાંચે એક ટીમ તૈયાર કરી બિહાર મોકલી હતી. જ્યાં પોલીસ જાનૈયા તરીકે રહી અને આરોપીને ચોક્કસ જાણકારી મેળવીને ઘર સુધી પહોંચી હતી. પછી સ્થાનિક […]
