Ahmedabad Crime: દોઢ લાખમાં કાચબા વેચતા 4ની ધરપકડ, ઈન્સ્ટાગ્રામ પર થતો ધંધો
અમદાવાદઃ ફોરેસ્ટ અને ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઑપરેશનમાં કાચબાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આંતરરાજ્ય તસ્કરી કરતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસ તથા ફોરેસ્ટ વિભાગે દસ કાચબાનું રેસ્કયૂ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ચારેય આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરીને ગ્રાહક શોધતા હતા. એ પછી સોદો પાડતા હતા. કાચબા દીઠ 20 હજારથી દોઢ લાખ […]
