પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરે એરંડામાંથી ઝેર બનાવવાની પ્રોસેસ શીખવી, બાયો ટેરરના પ્લાનનો પર્દાફાશ
અમદાવાદઃ ગુજરાત ATS ની ટીમે કલોલ પાસેથી ત્રણ વ્યક્તિઓને પકડીને એરંડાથી આતંક મચાવવાના દેશના પ્રથમ કિસ્સાની કડી શોધી કાઢી છે. આ કેસમાં ડૉ. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહંમદ સુલેહ સલીમ ખાનની ધરપકડ કરી રીમાન્ડ પર લેવામાં આવ્યા છે. પાક્સિતાનથી ડ્રોનની મદદથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 કાર્ટિઝની સામગ્રી ભારતની રાજસ્થાન સરહદ […]
