Ahmedabad: શિલજમાં નવું સ્મશાન તૈયાર, પ્રાર્થનાહોલ અને કાફેટેરિયાની સુવિધા
અમદાવાદઃ અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં ₹16.17 કરોડના ખર્ચે નવું સ્માશન બની ચૂક્યું છે. જેમાં પ્રાર્થનાહોલ અને કાફેટેરિયા જેવી સુવિધા પ્રાપ્ય છે. ટૂંક સમયમાં આ સ્મશાન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. થલતેજ વૉર્ડમાં ગુરૂકુળ રોડ, સિંધુભવન રોડ, થલતેજ, શિલજ, ભાડજ, હેબતપુરા, બોપલ અને ઘુમા જેવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. થલતેજ વિસ્તારમાં હાલમાં એક જ સ્માશન […]
