Surat Corporation: સુરભી ડેરી સીલ, 200 કિલોથી વધુ નકલી પનીરનું થતું હતું વેચાણ
સુરતઃ સુરતમાં આરોગ્ય વિભાગની ઢીલી નીતિના આક્ષપો વચ્ચે સુરભી ડેરી સામે એક્શન લેવાયું છે. સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે પગલાં લીધા હતા. આ પહેલા પણ ડેરીમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા પરંતુ, કોઈ પ્રકારની કામગીરી ન થતા આરોગ્ય વિભાગો સામે અનેક આક્ષેપો થયા હતા. નકલી પનીર હોવાનું જાણવા મળવા છતાં ડેરી ચાલું […]
