Spiritual Talks: માળામાં 108 મણકા જ કેમ હોય છે?
ધર્મ ડેસ્કઃ પ્રભુનું સ્મરણ કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ માળા છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં અન્ય ધર્મમાં પણ માળાની પ્રણિલિકા જોવા મળે છે જોકે, જુદી-જુદી રીત હોવાથી ધર્મમાં માળા એકબીજાથી અલગ પડે છે. મુંડાક ઉપનિષદમાં જણાવ્યા અનુસાર રથના પૈડાંની નાભીમાં જેમ આરાઓ મળેલા રહે છે એમ શરીરની અંતર્વાહિની નાડીઓ હ્રદયા સાથે જોડાયેલી રહે છે. હ્દય […]
