ICC Ranking: વન ડે રેકિંગમાંથી રોહિત શર્મા આઉટ, બોલરને મળ્યું પહેલીવાર સન્માન
મુંબઈઃ ICC Rankingમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન રોહિત શર્મા ફર્સ્ટ રેંકમાંથી આઉટ થઈ ગયો છે. ફર્સ્ટ રેંકિગમાં નવા બોલરનું નામ સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે, એક નંબર અને રોહિત શર્મના નવા રેંક વચ્ચે ખાસ કોઈ અંતર નથી.પહેલી વખત ICCની વન ડે Rankingમાં એક બોલરને […]
