IPL 2026: 17 વર્ષ બાદ રવીન્દ્ર જાડેજાનું ‘કમબેક’, સેમ કરનનું પણ ટીમ રીપ્લેસમેન્ટ
ચેન્નઈઃ ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2026 પહેલા મોટી ફેરબદલી કરી છે. ચેન્નઈ સુપરકિંગ્સે રવીન્દ્ર જાડેજાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ટ્રેડ ડીલ બાદ રાજસ્થાન રોયલ્સ એમને 14 કરોડ ચૂકવશે.આમ રવીન્દ્ર જાડેજાને નુકસાન છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ચેન્નઈએ પોતાની ટીમમાં સિલેક્ટ કરી લીધો છે. CSKના મેનેજિંગ ડાયરેક્ટર કે.એસ. વિશ્વનાથને એ વાત સ્વીકારી […]
