Saudi Bus Accident: ડીઝલ ટેન્કર સાથે અથડાતા બસનો કુડચો બોલી ગયો, 42 ભારતીયોનાં મૃત્યુંની આશંકા
રિયાધઃ સાઉદી અરેબિયામાં મદીના પાસે થયેલા બસ અકસ્માતમાં 42 ભારતીયોના મૃત્યું થયાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઘટનાનો ભોગ બનેલા ભારતીયો ભારતથી હજ કરવા માટે મક્કા મદીના ગયા હતા. મક્કાથી મદીના જઈ રહેલી બસની ડીઝલ ટેન્કર સાથે ટક્કર થતા મોટો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસનો કુડચો બોલી ગયો અને આગ લાગી […]
