ગુજરાતમાં હાઈએલર્ટઃ દ્વારકા, અંબાજી અને શ્યામળાજી મંદિરમાં સઘન ચેકિંગ
અમદાવાદઃ રાજધાની દિલ્હીમાં થયેલી કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ ટીમ એલર્ટ થઈ ચૂકી છે. યાત્રાધામ અંબાજી, દ્વારકા અને શ્યામળાજીમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરમાં આવેલા સચિવાલયમાં પણ ચેકિંગ બાદ જ જે તે વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થા વધારે કડક કરી દેવામાં આવી છે. મંદિરે દર્શન […]
