Rajkot: ST બસમાં મોટા અવાજે વાત નહીં કરી શકાય, ફોનમાં ફૂલ વોલ્યુમ પર મ્યુઝિક પણ નહીં વગાડી શકો
રાજકોટઃ રાજ્યની એસટી બસમાં પ્રવાસ દરમિાયન હવે મોબાઈલ ફોનમાં મોટા અવાજે વાત નહીં કરી શકાય, બૂમ-બરાડા પણ નહીં પાડી શકાય, એટલું જ નહીં મોબાઈલમાં મોટા અવાજે મ્યુઝિક પણ પ્લે નહીં કરી શકાય. આ અંગે એક પરિપત્ર જાહેર કરીને વિભાગના તમામ ઝોનને જાણ કરવામાં આવી છે. મોટા અવાજે વાત કરીને કે મ્યુઝિક વગાડીને અન્ય પ્રવાસીઓને પરેશાન […]
