Rajkot: કોર્પોરેશનના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ₹600 કરોડના કામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
રાજકોટઃ તા.19 નવેમ્બરના રોજ રાજકોટ કોર્પોરેશનનો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરના કૉમ્યુનિટી હોલ સહિતના ₹600 કરોડના જુદા-જુદા વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કૉમ્યુનિટી હોલ માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા શહેરના નાણાવટી ચોક નજીક સંતોષ પાર્કમાં કૉમ્યુનિટી હોલનું કામ શરૂ […]

