શિવલીંગ નહીં મૂર્તિ રૂપે પૂજાય છે શિવ, 365 ઘડાથી થાય છે અભિષેક
ધર્મ ડેસ્કઃ અનેક એવા શિવાલય ભારતભરમાં જોવા મળે છે. મોટાભાગના શિવાલયમાં શિવ લીંગ સ્વરૂપે પૂજાય છે. ઘણા ઓછા એવા સ્થાનક હોય છે, જ્યાં શિવજી મૂર્તિ સ્વરૂપે પૂજાય છે. દેશના દરેક શિવમંદિરનું એક આગવું મહત્ત્વ છે, દરેક મંદિર સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના જાલૌર જિલ્લામાં રામસીન દેવનાગરી નામના કસ્બામાં પ્રભુ શિવનું અદભૂત […]
