Agriculture: રવી સીઝન શરૂઆત, ખેડૂતોએ શરૂ કરી વાવણી
રાજકોટઃ રાજ્યમાં દિવાળી પછી પણ સતત વરસાદ થતાં ખેતીમાં રવી સીઝન મોડી શરૂ થઈ છે. કૃષિમાં હવે રવી સીઝનનો પ્રારંભ થયો છે. આ સીઝનની શરૂઆતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડી સુસ્તી છે. ઉત્તર ગુજરાતમાં 1.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 61.80 લાખ હેક્ટરમાં […]
