Priyanka Chopra in Goa: પ્રિયંકા મનાવી રહી છે ગોવામાં વેકેશન, ફૂડ ડીશ જોઈને ચાહકોએ કર્યા સવાલ
મુંબઈઃ પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી ભારતમાં છે. એસ.એસ. રાજામૌલીની વારાણસી ફિલ્મમાં તે લીડ રોલ પ્લે કરી રહી છે. ઈન્ડિયામાં આવતા જ કામ ખતમ કરીને એક્ટ્રેસે પોતાના કેટલાક દોસ્તો સાથે ગોવાની ટ્રિપ પ્લાન કરી હતી. જેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ તસીવર પરથી કહી શકાય કે, ગોવાની સિનેટિક બ્યૂટીનો આનંદ લઈ રહી છે. […]
