વડાપ્રધાન મોદી બે દિવસ ભૂટાનના પ્રવાસે, ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.11 અને 12 નવેમ્બર એમ બે દિવસ ભૂટાનના પ્રવાસે છે. વર્ષ 2014 પછી ભૂટાનની એમની આ ચોથી યાત્રા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે અને પોતાનું સંબોધન આપશે. વિશ્વશાંતિ અને માનવતાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીને […]
