Porbandar Highway: ગ્રામ્યપંથકને જોડતા રસ્તાઓની મરામત શરૂ, નેશનલ હાઈવે જેવા રસ્તા બનશે
પોરબંદરઃ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદને કારણે શહેર-ગ્રામ્ય પંથકના અનેક રસ્તાઓની હાલત ખરાબ થઈ હતી. આ તમામ રસ્તાઓને નવેસરથી સમથળ કરવા અને ડામર વર્ક કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અંતર્ગત મહાનગર જ નહીં,જિલ્લાની હદમાં આવતા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પોરબંદર જિલ્લામાં પણ ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓની કામગીરી […]

