Anmol Bishnoi Updates: લૉંરેન્સ ગૅંગનું નેટવર્ક તૂટ્યું, લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલને અમેરિકાએ ડીપોર્ટ કર્યો
નવી દિલ્હીઃ લૉંરેન્સ બિશ્નોઈનું અમેરિકામાં ચાલતું નેટવર્ક તૂટ્યું છે. અમેરિકાએ લૉંરેન્સના ભાઈ અનમોલને ભારત ડીપોર્ટ કરી દીધો છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના પ્લાનના માસ્ટરમાઈડ અનમોલ દિલ્હી પહોંચતા જ દિલ્હી પોલીસ અને NIAએ પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભારતમાં હતો એ સમયે તે નકલી પાસપોર્ટ પર વિદેશ ભાગી ગયો હતો. બાબા સિદ્દિકીની હત્યા, સિદ્ધુ મુસેવાલાની […]
