Neelam Panchal: કેબ ડ્રાઈવરનો અભિનેત્રીને થયો કડવો અનુભવ, અમદાવાદ પોલીસે અન્ય ટ્રેનની વ્યવસ્થા કરી
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ 21 મું ટિફિન અને હેલ્લારોની અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઈવરનો કડવો અનુભવ થયો છે. અમદાવાદથી મુંબઈ જતી વખતે કેબ બૂક કરાવીને રેલવે સ્ટેશન સુધી પહોંચતા અભિનેત્રીને ડ્રાઈવર બીજા રસ્તે લઈ ગયો હોવાની વિગત સામે આવી છે. જોકે, નીલમે ટ્વિટ કરીને અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. યોગ્ય મદદ […]
