Rajkot Bhavnagar Highway: રીપેરિંગ અને પેચવર્કની કામગીરી શરૂ, નેશનલ હાઈવે જેવા રસ્તા બનશે
રાજકોટઃ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે હાઈવે પર સૌથી વધારે અવરજવર થઈ રહી છે એમાં પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે પર રીપેરિંગની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં નેશનલ હાઈવે […]
