IPL 2026: ધોની પ્લેયર તરીકે રમશે કે ટીમ મેન્ટર તરીકે સેટ થશે?
સ્પોર્ટ્સ ડેસ્કઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રીટર્ન થયેલા પ્લેયરનું લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. જોકે, સૌથી વધારે ચર્ચા હાલ તો રીવન્દ્ર જાડેજાની થઈ રહી છે. જેણે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ છોડીને રાજસ્થાન રોયલ્સ સાથે હાથ મિલાવ્યા છે. ડિસેમ્બર મહિનામાં IPL2026ની હરરાજી થવાની છે. બીજી તરફ કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીને લઈને […]
