Jamnagar JCC Hospital જામનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Jamnagar: PMJAYમાં ગેરરીતિ આચરતી JCC હોસ્પિટલ સામે એક્શન, ડૉ. પાર્શ્વ વોરા સસ્પેન્ડ

  • November 13, 2025
  • 0 Comments

જામનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAYમાં ગેરરીતિને લઈને કાંડ ઉઘાડો પડ્યા બાદ જામનગરની JCC હોસ્પિટલમાંથી PMJAYમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. JCC હાર્ટ હોસ્પિટલમાં 53 જેટલા કેસમાં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર થઈ હોવાનું સામે આવ્યું છે. જેની સામે આરોગ્ય વિભાગ એક્શન લઈને JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYની યાદીમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. જ્યારે ડૉ. પાર્શ્વ વોરાને તાત્કાલિક […]

જામનગર મહાનગરનો લલકાર

Jamnagar: હાપા યાર્ડમાં 16000 ગુણી મગફળીની આવક, 161 ખેડૂતોની મગફળી વેચાઈ

  • November 12, 2025
  • 0 Comments

જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા મગફળી સહિતની જણસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા મંગળવારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 28000 મણ મગફળીની આવક થઈ છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા 161 ખેડૂતનો મગફળીનો માલ વેચાયો હતો. માત્ર મગફળી જ નહીં કપાસ, લસણ, સોયાબિન તથા સુકી ડુંગળીની સારી આવક થઈ છે. મગફળીની આવક શરૂ થતાં જ યાર્ડની બહાર […]

Translate »