ગ્લોબલ ન્યૂઝ ટ્રેંડિગ ન્યૂઝ

ઈઝરાયેલનો લેબનોન પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો, 15 લોકોનાં મોત

  • November 20, 2025
  • 0 Comments

સિડોનઃ મધ્યપૂર્વના દેશ છેલ્લા કેટલાક સમયથી યુદ્ધનો સામનો કરી રહ્યા છે. ગાંઝાનું કોકડું માંડ શાંત પડ્યું ત્યાં લેબેનોન પર ઈઝરાયેલે હુમલો કરી દીધો છે. દક્ષિણ લેબેનોનમાં 15 લોકોનાં મોત ડ્રોન તથા મિસાઈલ હુમલામાં થયા છે. આ પહેલા ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં આવેલા પેલેસ્ટાઈનીઓના નિરાશ્રિત કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં 13 લોકોનાં મોત થયા હતા. આ […]

Translate »