Ahmedabad City: નારોલથી નરોડા પાટીયા સુધીનો રસ્તો આઈકોનિક રોડ બનશે, બન્ને તરફ ફૂડઝોન
અમદાવાદઃ નારોલથી નરોડા પાટિયા સુધીનો 14 કિમીનો રસ્તો આઈકોનિક રોડ બનશે. આ માટે કોર્પોરેશન દ્વારા ₹262 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ સમગ્ર પ્રોજેકટ વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે. આ રોડ તૈયાર કરવા માટે કોર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યું છે. અત્યારે આ રસ્તા પર જે BRTS ક્નેક્ટિવિટી આપવામાં આવી છે તેને યથાવત રાખવામાં આવશે. સાઈડના રસ્તા […]
