Health: લીવરને સ્વસ્થ રાખવું હોય તો આજથી જ બંધ કરી દો પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ
ડેસ્કઃ પ્લાસ્ટિક દૈનિક જીવનનો એકભાગ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. પાણીની બોટલથી લઈને સાંજે જમવાની પ્લેટ સુધી પ્લાસ્ટિકના વાસણનું સામ્રાજ્ય સર્વત્ર છે. એટલું જ નહીં, પ્લાસ્ટિક બેગમાં પેક કરેલું બર્ગર તથા હવામાં ઉડતા માઈક્રો પ્લાસ્ટિકના કણ શરીરને નુકસાન કરે છે. શરીરમાં એક જગ્યાએ આ કણ એકઠા થઈને શરીર પર માઠી અસર ઊભી કરે છે. […]
