સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો, લગ્ન સિઝનમાં મોંઘી પડશે ખરીદી
રાજકોટઃ દેશભરની સોની બજારમાં મંગળવારે સોનાના ભાવમાં ફરીએકવાર ઉછાળો આવ્યો હતો. જે પરિવારોમાં લગ્ન છે એવા પરિવારોમાં આ વાવડથી ચિંતા વ્યાપી છે. 60 ગ્રામ સોનાનો ભાવ ₹125,000 પર પહોંચ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ ₹125,100 ટ્રેંડ કરી રહ્યો હતો. રાજકોટની સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ₹1900 ના ઉછાળા સાથે ₹128,200 […]
