Gandhinagar Weather: તાપમાન વધ્યું, ઠંડીમાં થોડી રાહત
ગાંધીનગરઃ સતત પાંચ દિવસ સુધી શહેરમાં ઠંડક રહ્યા બાદ ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો થયો છે. 13.8 ડિગ્રીથી 14.5 ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યા બાદ ગુરૂવારે તાપમાનમાં વધારો થતા ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી. તાપમાનમાં નજીવો એક ડિગ્રીનો વધારો થતા શહેરમાં થોડો ગરમાવો વર્તાયો હતો. ગુરૂવારે ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીમાં આંશિક રાહત મળી હતી.મહત્તમ […]
