ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar Crime: રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનાના 30,000થી વધુ આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ

  • November 24, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા. જેના પગલે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારાઓને પકડી પાડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar Crime: ગુમ બાળકીની કોથળામાંથી લાશ મળી, દુષ્કર્મ-હત્યાની આશંકા સાથે 4ની ધરપકડ

  • November 14, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના ડભોડામાં નવ વર્ષની બાળકીની ઘર પાસે જ પ્લાસ્ટિકની બેગમાંથી લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. ગાંધીનગરના ડભોડા વિસ્તારમાં આવેલા રાયપર ગામમાંથી ગુરુવારે સાંજે પ્લાસ્ટિકના કોથળામાંથી નવ વર્ષની બાળકીની લાશ મળી આવી હતી.પોલીસ તપાસમાં તેનું દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે આ કેસમાં પાડોશીની પૂછપરછ કરતા બે અલગ-અલગ […]

Translate »