Gujarat Politics: પાટીદાર આગેવાન ચીરાગ પટેલની ફેસબુક પોસ્ટથી મુખ્યમંત્રી મુદ્દે ચર્ચાઓ
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હડકંપ મચે એવી રાજકારણમાં વાતો વહેતી થઈ છે. પાટીદાર આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા ચીરાગ પટેલે કરેલી ફેસબુક પોસ્ટથી ફરીવાર આ મુખ્યમંત્રીનો મુદ્દો ચર્ચામાં છે. નવા મંત્રીમંડળના વિસ્તરણ વખતે પાટીદાર નવા ચહેરાને મુખ્યમંત્રી તરીકે લાવવાની કરવાની ચર્ચા હતી પરંતુ, CM તરીકે ભૂપેન્દ્ર પટેલ યથવાત રહેતા ડેપ્યુટી CM તરીકે હર્ષ […]
