Gandhinagar Crime: રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનાના 30,000થી વધુ આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ
ગાંધીનગરઃ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા. જેના પગલે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારાઓને પકડી પાડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી […]
