Navsari Crime: પુષ્પા સ્ટાઈલ-લસણની આડમાં દારૂની હેરાફારી, ₹1.20 કરોડનો જથ્થો જપ્ત
નવસારીઃ દમણની દારૂ ભરીને નીકળેલો ટ્રક જૂનાગઢ પહોંચે એ પહેલા જ નવસારી પાસે ખારેલ ઓવરબ્રિજ નજીક પોલીસે પકડી પાડ્યો છે. ટ્રકમાં લસણનો સ્ટોક આગળ રાખી દારૂની બોટલ ગોઠવવામાં આવી હતી. નેશનલ હાઈવે 48 પરથી નવસારી ક્રાઈમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે દારૂની ખેપ મારતા ટ્રકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે જૂનાગઢના બુલટેગર સહિત અન્ય […]
