SU-57E ગ્લોબલ ન્યૂઝ

Su-57 E: ભારતને ફાઈટર જેટ આપવા રશિયા તૈયાર, ટેક્નોલોજી પણ ટ્રાંસફર કરી આપશે

  • November 19, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ આખરે દોસ્ત દોસ્ત હોતા હૈ. આ વાત રશિયાએ ફરી એકવાર સાબિત કરી દીધી છે. જ્યાં અમેરિકા પોતાનું યુદ્ધ વિમાન F-35 વેચવા માટે દબાણ ઊભું કરી રહ્યું હતું એવા સમયમાં રશિયાએ પોતાની મિત્રતા નિભાવીને 5મી જનરેશનનું યુદ્ધ વિમાન Su-57 ભારતને આપવાની વાત કરી છે. દુબઈના એર શૉમાં રશિયાની કંપની રોસ્ટેકના અધિકારી સેર્ગેઈ કેમેજોવે કહ્યું […]

Translate »