Dharmendra Death: બોલિવૂડના હિમેન ધર્મેન્દ્રનું 89 વર્ષે નિધન, 300થી વધુ ફિલ્મો આપી
મુંબઈઃ બોલિવૂડના હિમેન ગણાતા ધર્મેન્દ્ર એ 89 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. એમના નિધનથી ચાહકો સહિત બોલિવૂડના તમામ સ્ટાર્સ શોકમગ્ન થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યું વચ્ચે જંગ લગતા ધર્મેન્દ્રએ મૃત્યું સામે જીવનની હાર સ્વીકારી હતી.મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલા એમના ઘરે જ એમણે અંતિમ શ્વાસ લીધા હતા. તા.12 નવેમ્બરે એમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાંથી […]
