Delhi Blast Case: આતંકી સંગઠન સાથે તાર જોડાયેલા પણ જવાબદારી કોઈએ ન લીધી
નવી દિલ્હીઃ તા.10 નવેમ્બરની સાંજ દેશવાસીઓ માટે કાળમુખી સાબિત થઈ હતી. રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે સાંજે 6.52 વાગ્યે કારમાં બ્લાસ્ટ થતાં 12 વ્યક્તિઓના મૃત્યું નીપજ્યા હતા. આ ઘટનાને બે દિવસ વીત્યા અને આતંકી સંગઠન સાથે તાર જોડાયેલા હોવાની શક્યતાઓ સામે આવી. આમ છતાં કોઈ જ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સમગ્ર ઘટનાની […]

