Dahod Accident: કાર રેલિંગ કુદીને બીજી લેનમાં ફંગોળાઈ, લગ્નપ્રસંગે જઈ રહેલા પરિવારજનો ગંભીર
વડોદરાઃ ઝડપની મજા ઘણીવાર સજા બની શકે છે. ગોધરા શહેર પાસે ભથવાડા ટોલનાકા પાસે તા.13 નવેમ્બરની વહેલી સવાર વડોદરાના પરિવાર માટે અમંગળ રહી. લગ્ન પ્રસંગે મધ્ય પ્રદેશ જઈ રહેલા પરિવારની કાર બેકાબૂ બની ફંગોળાઈને બીજી લેનમાં જતા અકસ્માત થયો હતો. જેમાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર પલટી જતા […]
