Football: કુરાકાએ ઈતિહાસ બનાવ્યો, પહેલી વખત ફિફા વર્લ્ડકપમાં પહોંચ્યો
ફૂટબોલની દુનિયામાં મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. નવી દિલ્હી કરતા પણ ઓછી વસ્તી ધરાવતા નાનકડા દેશે ફિફા વર્લ્ડકપમાં એન્ટ્રી કરી હતી.આ રેકોર્ડ પહેલા આઈસલેન્ડના નામે હતો. જેની જનસંખ્યા માત્ર 3.3 લાખ હતી. કુરાકાએ ફિફા વર્લ્ડકપમાં એન્ટ્રી કરી હતી. ફૂલબોલના સૌથી મોટા મંચ પર પહોંચીને કુરાકાએ ઈતિહાસ બનાવી દીધો હતો. કિંગ્સટનમાં રમાયેલી મેચમાં કુરાકા- જમૈકાની મેચ […]
