Surendranagar: લીંબડીમાં તૈયાર થઈ રહ્યું છે અદ્યતન કુમાર છાત્રાલય, રહેવા-જમવાની ઉત્તમ સુવિધા
લીંબડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારની આર્થિક મદદથી નગરપાલિકા ભવન નજીક ₹5.12 કરોડના ખર્ચે અદ્યતન કુમાર છાત્રાલય તૈયાર થઈ રહ્યું છે. જેનાથી આવનારા દિવસોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. આ કુમાર છાત્રાલયમાંથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની શ્રેષ્ઠ સુવિધા મળી રહેશે. વિદ્યાર્થીઓ સારી રીતે રહી શકે એ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓનું ખાસ ધ્યાન રાખવામાં […]
