Bihar Election Result: બિહારમાં NDA સત્તામાં, પરિવર્તન નહીં પુનરાવર્તન થયું
પટાણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થયા બાદ 243 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ હતી. 14મી નવેમ્બરે મતગણતરી શરૂ થતા દસ વાગ્યા સુધીમાં સત્તાનું સુકાન ફરી એકવાર NDA હાથમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારની સભાનો પડઘો પડ્યો છે. જ્યારે વિપક્ષના મહાગઠબંધનની કારમી હાર થઈ છે. ચૂંટણી પહેલા સતત ચર્ચામાં રહેલા પ્રશાંત કિશોર […]
