Bhavnagar Crime: પતિ જ નીકળ્યો પત્ની-સંતાનોનો હત્યારો, ખાડામાંથી રહસ્ય ખૂલ્યું
ભાવનગરઃ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ગુમ થયેલી એક મહિલા અને બે બાળકોના ગુમ થયા બાદ મૃત્યુંનો ભેદ ભાવનગર પોલીસે ઉકેલ્યો છે. ફોરેસ્ટ કોલોનીમાં એક ખાડામાંથી એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જેમાં ફોરેસ્ટમાં ફરજ બજાવતા પતિ દ્વારા પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે કરવામાં […]
