Bhavnagar Crime: છરીના ઘા મારીને લગ્નના દિવસે જ યુવતીની હત્યા, સંસાર શરૂ થાય એ પહેલા જ સમાપ્ત
ભાવનગરઃ ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના પ્રભુદાસ તળાવ પાસે સવારના સમયે યુવતીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઊતારવામાં આવી હતી.સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો.પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક પાસે સોનીબેન નામની યુવતીના લગ્ન હતા, જે હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની પુત્રી […]
