Bhavnagar Crime: મહિલા કોન્સ્ટેબલના ઘરેથી પકડાયો વોન્ટેડ, સગાને સાચવવા જતા નોકરી પર જોખમ
ભાવનગરઃ સગા સંબંધીઓને સાચવવા ક્યારેક જોખમમાં મૂકી શકે છે. ભાવનગર પોલીસમાં ડ્યૂટી કરતા મહિલા કોન્સ્ટેબલ સાથે આવું જ થયું. ભાવનગર શહેરની ભરતનગર પોલીસે બે મહિલા કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી વોન્ટેડ હતો અને તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂની બોટલ મળી આવી હતી. વોન્ટેડ આરોપી મહિલા કોન્સ્ટેબલનો સગો હતો એ […]
