પરિણિતી અને રાઘવે બોબી બોયનું નામ નીર રાખ્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ફોટો
મુંબઈઃ પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ત્યાં 19 નવેમ્બરના રોજ બેબી બોયનો જન્મ થયો હતો. દિવાળીના એક દિવસ પહેલા કપલના ઘરે નવું મહેમાન આવતા દિવાળી અને નવા મહેમાન એમ ડબલ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. એક મહિના પછી કપલ્સે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને નવા મહેમાનનું નામ જાહેર કર્યું હતું. એટલું જ નહીં બન્ને નવા […]
