એરટિકિટ બુક કરાવ્યા બાદ ટિકિટ કેન્સલ કરાવશો તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે, બદલાઈ ગયા છે નિયમો
એક ટિકિટ એકવાર બુક કરાવ્યા બાદ કેન્સલ કરાવીએ તો કેટલો ચાર્જ કપાય? આ મુંઝવણમાં દરેક યાત્રી હોય છે. નવા બદલાયેલા નિયમને લઈ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સિવાય પણ યાત્રીઓ પાસેથી વિભાગે એવિએશન સેક્ટરને વધુ શ્રેષ્ઠ બનાવવા સૂચનો મંગાવ્યા છે. નવા નિયમ અનુસાર બુકિંગ […]
