Air Pollution: અમદાવાદની હવા ઝેરીઃ AQI 200ને પાર
અમદાવાદઃ શિયાળું સીઝનમાં ગેસ ચેમ્બર બની જતા દિલ્હી સિટીમાં સ્થિતિ વણસી રહી છે. જોકે, આવી જ સ્થિતિ મહાનગર અમદાવાદની બની રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ શુક્રવારથી સતત ત્રણ દિવસથી 200ને પાર થતા હવા ઝેરી બની છે. ગુરૂવારે રાત્રે અમદાવાદનો AQI 212 સુધી પહોંચ્યો હતો. જ્યારે થલતેજ વિસ્તારમાં 300 AQI સાથે સમગ્ર વિસ્તાર સૌથી પ્રદૂષિત હોવાનું […]
