Ahmedabad Police: આજથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાંચ મહિલા સેલ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
અમદાવાદઃ મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને મોડી સાંજે તેમજ રાત્રીના કલાકોમાં સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મહિલા સેલ દ્વારા શહેરના મહત્વના વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલા પોલીસ ટીમ દ્વારા એરિયા પ્રમાણે પેટ્રોલિંગ કરવામાં આવશે. શંકાસ્પદ લાગતા કોઈ પણ કેસમાં અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવશે. આ […]

