Ahmedabad International Book Festival: ટુરિઝમ ફ્યુચર્સ ફોર અમદાવાદ: કોલાબોરેશન ફોર ગ્રોથ પર સેશન યોજાયું
અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે 13 નવેમ્બરથી શરૂ થયેલા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના પાંચમા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT) દ્વારા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન (TCGL) સાથે મળીને ‘ટુરિઝમ ફ્યુચર્સ ફોર અમદાવાદ: કોલાબોરેશન ફોર ગ્રોથ’ના વિષય પર ટુરિઝમ ક્ષેત્ર માટે વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ અમદાવાદને ભારતના પ્રથમ યુનેસ્કો […]
