Ahmedabad Crime: વિશાલ ગોસ્વામી સહિત ત્રણ આરોપીઓને મેટ્રો પોલિટન કોર્ટ સજા કરશે, જાણો આખો કેસ
અમદાવાદઃ અમદાવાદના સોનીને હત્યા કરવાની ધમકી દઈ ₹15 લાખની ખંડણીના કેસમાં કોર્ટે ગોસ્વામી ગેંગને દોષિત જાહેર કરી દીધી છે. જેમાં વિશાલ ગોસ્વામી સહિત અન્ય બે શખ્સો પણ સામિલ છે. રિંકુ તથા સતીશ ગોસ્વામીને પણ વિશાલ સાથે સજા થઈ શકે છે. અગાઉના કેસમાં પણ વિશાલ ગોસ્વામીને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે રિંકુ ગોસ્વામી હાલમાં જેલમાં છે. […]
