ચેન્નઈઃ ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2026 પહેલા મોટી ફેરબદલી કરી છે. ચેન્નઈ સુપરકિંગ્સે રવીન્દ્ર જાડેજાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ટ્રેડ ડીલ બાદ રાજસ્થાન રોયલ્સ એમને 14 કરોડ ચૂકવશે.આમ રવીન્દ્ર જાડેજાને નુકસાન છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ચેન્નઈએ પોતાની ટીમમાં સિલેક્ટ કરી લીધો છે. CSKના મેનેજિંગ ડાયરેક્ટર કે.એસ. વિશ્વનાથને એ વાત સ્વીકારી હતી કે, આ નિર્ણય લેવો કઠિન હતો. રવીન્દ્ર જાડેજા દસ વર્ષથી ટીમમાં છે.

#Jamnagar
➤ વિક્ટોરિયા પૂલથી સાત રસ્તા સુધીના સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજનું CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન
➤ તા.20 નવેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી જામનગર આવશે
➤ વિક્ટોરિયા બ્રિજ પાસે થતો ટ્રાફિક હળવો થશે#Gujarat #JamnagarBridge #VictoriaBridge pic.twitter.com/YAsC87NRjw— Garvi gujarat (@gujarat_gj2024) November 15, 2025